મધ્યપ્રદેશના ખંડવામાં મોહરમના જુલૂસ દરમિયાન લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા, પોલીસે તપાસ શરુ કરી

નૂપુર શર્માએ(Nupur Sharma) એક ટીવી ચેનલ પર પયગંબર મુહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં અશાંતિનો માહોલ છવાયો છે. નુપુર શર્માને સમર્થન કરવા બદલ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હત્યાના બનાવો બન્યા છે ત્યારે ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યારે બુધવારે રાત્રે મધ્યપ્રદેશના ખાંડવામાં(Khandwa) નીકળેલા મોહર્રમના જુલૂસ દરમિયાન તાજીયાઓ વિસર્જન માટે લઈ જવામાં […]

Continue Reading

નુપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ કરવા બદલABVPના કાર્યકર્તાને પાકિસ્તાનથી મળી ધમકી

નુપુર શર્માના સમર્થમાં ટિપ્પણી કરનારા યુવકને ફરી એક વાર જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા અસીમ જયસવાલને નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતી પોસ્ટ કરવા બદલ ધમકી મળી છે. આ ધમકી પાકિસ્તાનના કોઈ નંબરથી વોઈસ મેસેજના માધ્યમથી આપવામાં આવી […]

Continue Reading

Shocking! PFIના નિશાન પર હતી નુપુર શર્મા? તપાસ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો

પટનાના ફુલવારી શરીફ ટેરર ​​મોડ્યુલ (Phulwari Sharif Terror Module) કેસમાં તપાસ દરમિચાન ચોંકાવનારો ખુલાસો થયો છે. કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને આરોપી અતહરના મોબાઈલમાં ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના (Nupur Sharma) ઘરનું સરનામું અને તેના ફોન નંબર મળી આવ્યા છે, જે બાદ માનવામાં આવી રહ્યું છે કે નુપુર શર્મા PFIના નિશાના પર હોઈ શકે […]

Continue Reading

Prophet Remarks Row: નુપુર શર્માને સુપ્રીમ કોર્ટે આપી રાહત, દરેક રાજ્યોની પોલીસને આપ્યા આદેશ

પયગંબર મોહમ્મદ વિશે નિવેદન આપવાના મામલે દેશભરમાં સર્જાયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. આ મામલે દાખલ થયેલી એફઆઈઆને લઈને ભાજપની સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માએ ફરી એક વાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. તેની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને કોર્ટે તેમને રાહત આપતાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ પણ રાજ્યની પોલીસ તેમની ધરપકડ […]

Continue Reading

અજમેર દરગાહના મૌલવીના પુત્રએ ‘હિંદુ દેવતાઓ’ના અસ્તિત્વ પર ઉઠાવ્યા સવાલ, VHPએ કહ્યું- હવે તમે હદ વટાવી રહ્યા છો

ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માએ મહોમદ પયગંબર અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમી નથી રહ્યો. અજમેર શરીફ દરગાહના મૌલવી સૈયદ સરવર ચિશ્તીએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા બાદ હવે તેમના પુત્ર સૈયદ આદિલ ચિશ્તીએ હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક નિવેદન કર્યા હોવાના સમાચાર આવ્યા છે. આ વીડિયોમાં આદિલ ચિશ્તીએ કહ્યું, “જો નુપુર શર્મા હિંદુ છે, તો મારે […]

Continue Reading

નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશ પર થયો હતો સાઇબર એટેક, 2000 વેબસાઇટ થઇ હતી હેક

ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવુ છે કે આ વિવાદ વધ્યા બાદ ઇન્ડોનેશિયા અને મલેશિયાના હેકર્સે દુનિયાના અન્ય હેકર્સને સાથે આવવાની અપીલ કરી હતી. એ પછી ભારત વિરુદ્ધ સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકર્સના […]

Continue Reading

‘ કહેજો કે તમે નશામાં હતા…’- નુપુર શર્માને ધમકી આપનાર સલમાન ચિશ્તીને અજમેર પોલીસ સમજાવતી હોવાનો વીડિયોનો વાઇરલ, સરકારે લીધા પગલા

નુપુર શર્મા વિવાદઃ મોહમદ પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માને ધમકી આપવાના કેસમાં હવે અજમેર પોલીસ નિશાના પર આવી છે. રાજસ્થાનના અજમેરમાં આવેલી દરગાહના ખાદિમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાદિમ પોલીસના સકંજામાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે

Continue Reading

નૂપુર શર્માની તસવીર Whatsapp સ્ટેટસમાં મૂક્યા બાદ ત્રીજી મિનિટે જ અમદાવાદના વકીલે મળી ધમકી

નૂપુર શર્માએ ટીવી ડિબેટ પર મહમ્મદ પયંગબર પર કરેલી અપમાનજનક ટીપ્પણી બાદ દેશમાં કોમી માહોલ તંગ બન્યો છે. નૂપુર શર્માને ટેકો આપવા બદલ ઉદયપુર અને અમરાવતીમાં થયેલી હત્યાઓ બાદ ડરનો માહોલ ફેલાયો છે ત્યારે નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર મુકતા અમદાવદના 33 વર્ષીય વકીલ કૃપાલ રાવલને ધમકી મળી હતી.

Continue Reading

બિહારમાં નૂપુરના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ મારપીટ:આરામાં 20-30 લોકોએ યુવકને ઢોરમાર માર્યો

ભાજપની ભૂતપૂર્વ પ્રવકતા નૂપુર શર્માના નિવેદનને લઇને થયેલો હોબાળો શાંત થવાનુ નામ લઇ રહ્યો નથી. હવે બિહારના ભોજપુર જિલ્લાના આરામાં પણ કેટલાક યુવકોએ દીપક નામના યુવકને જાનથી મારી નાખવાના ઇરાદેથી તેના પર હુમલો કર્યો હતો.

Continue Reading