દીપિકા બની બેકબોન! રણવીરના ન્યૂડ ફોટોશૂટ પર દીપિકાએ આપી પ્રતિક્રિયા

બોલીવૂડ એક્ટર રણવીર સિંહનો ન્યૂડ ફોટોશૂટ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે ત્યારે બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રણવીરની પત્ની દીપિકા પદુકોણે પણ પ્રતિક્રિયા આપી છે. રણવીરના આ ફોટોશૂટની જાણકારી દીપિકાને પહેલેથી જ હતી અને ફોટોશૂટનો કોન્સેપ્ટ તેને ખૂહ જ ગમ્યો હતો. આ ફોટોશૂટથી તે ખૂબ […]

Continue Reading

હદ વટાવી! ન્યૂડ થયો એક્ટર રણવીર સિંહ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અવારનવાર પોતાના જોરદાર અંદાજ અને અતરંગી વસ્ત્રોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હવે તેણે ન્યૂડ ફોટોશૂટ કરીને બધાને ચોંકાવી દીધા છે. રણવીરે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા છે અને મજેદાર […]

Continue Reading