એવું એક સમૃદ્ધ ગામ જ્યાં બધા લોકો કપડાં વગર રહે છે…

આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ઘણા વિચિત્ર કિસ્સા જોવા મળે છે, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એક એવા જ ગામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કારણ કે અહીંના લોકો કપડાં જ પહેરતા નથી. તેમના જન્મ સમયના વસ્ત્રોમાં (બર્થ-ડે સ્યૂટ) જ રહે છે. એવું નથી કે તેઓ બધા ગરીબ છે અથવા […]

Continue Reading