Noidaના Supertech Twin Towers 28 ઓગસ્ટના રોજ થશે ધ્વસ્ત, જાણો શા માટે Twin Towers નો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે નોઈડામાં બાંધવામાં આવેલા સુપરટેકના ટ્વીન રેસિડેન્શિયલ ટાવર્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 93A માં આવેલા અને “Corrupt Tower” તરીકે ઓળખાતા નોઈડાના સુપરટેક ટ્વીન ટાવરને 28 ઓગસ્ટ, 2022ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પગલે તોડી પાડવામાં આવશે. આ ટાવર તોડી પાડવાનું કામ સેન્ટ્રલ […]

Continue Reading