વિસર્જન રૂટ પર એકેય ખાડો જોવા નહીં મળે: પાલિકાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અનંત ચતુર્દશીના શુક્રવારે ગણપતિબાપ્પાને ભક્તો વિદાય આપશે ત્યારે મુંબઈના વિસર્જનરૂટ પર એક પણ ખાડો જોવા મળશે નહીં એવો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. મુંબઈના રસ્તા પરના ખાડાઓ યુદ્ધના ધોરણે પૂરવામાં આવી રહ્યા હોવાનો દાવો પણ પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ ગણેશોત્સવ દરમિયાન છેલ્લા દસ દિવસમાં જ મુંબઈના […]

Continue Reading