મહારાષ્ટ્ર સરકારને ઝટકો! OBC આરક્ષણ મુદ્દે સરકારને ‘સુપ્રીમ’ ફટકાર

મહારાષ્ટ્રની તમામ 367 નગરપાલિકા અને નગર પરિષદોની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર જ યોજવાનો આદેશ સુપ્રીમ કોર્ટને આપ્યો છે. સુપ્રીમે અગાઉ ઓબીસી આરક્ષણ લાગુ કરવા માટે આપેલી મંજૂરી જેના માટે નોટિફિકેશન પ્રગટ ના થયું હોય તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને જ લાગુ પડશે એ સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટે કરી છે, જેને કારણે મહારાષ્ટ્ર સરકારને ઝટકો લાગ્યો છે. […]

Continue Reading