યોગી આદિત્યનાથ સરકારનો મોટો નિર્ણય; ઉત્તર પ્રદેશમાં 15 ઓગસ્ટની રજા રદ

દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. આ નિમિત્તે વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે ઉત્તર પ્રદેશની યોગી […]

Continue Reading