GST Latest Update: ધાર્મિક અને ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર જીએસટી નહીં લાગે

ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ પર જીએસટી નહીં લાગે એવું નાણા મંત્રાલયે જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા સંચાલિત ધર્મશાળાનું એક દિવસનું ભાડું 1,000 રૂપિયા છે. 18 જુલાઈ 2022ના દિવસે જીએસટી કાઉન્સિલે એક રૂમનું ભાડું 1,000 રૂપિયા સુધીનું હોય તેવી હોટલમાં 12 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ […]

Continue Reading