BJPના MLAને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અકસ્માતનું કેપિટલ બની રહ્યું છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર એક ટ્રકે કણકવલી મતદારસંઘના ભાજપ MLA નિતેશ રાણેની કારને ટક્કર મારી હતી. આ ઘટના ઉર્સ ટોલ પ્લાઝા નજીક બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.નિતેશ રાણે પરિવાર સાથે લાલબાગ ચા રાજાની પૂજા કરવા માટે મુંબઈ તરફ જઈ […]

Continue Reading