શેરબજારની આગેકૂચ છતાં નિફ્ટી ૧૮,૦૦૦ને સ્પર્શવામાં નિષ્ફળ

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી) મુંબઇ: ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે આગેકૂચ તો જળવાઇ હતી, પરંતુ નિફ્ટી ૧૮,૦૦૦ પોઇન્ટની સપાટીથી ખૂબ નજીક પહોંચવા છતાં સમગ્ર સત્ર દરમિયાન આ સ્તરને સ્પર્શવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. નિષ્ણાતો માને છે કે ટેક્નિકલ ધોરણે તેજીને આગળ વધારવા માટે નિફ્ટીએ આ સ્તર પાર કરવું અનિવાર્ય છે. જોકે, સાથે વિશ્ર્લેષકો એમ પણ કહી […]

Continue Reading

શેરબજારમાં તેજી: નિફટી હવે કેટલો આગળ વધશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં તેજીની આગેકૂચ જારી રહી છે. વિવિધ વિરોધાભાસી પરિબળો વચ્ચે સેન્સેક્સે સપ્તાહના પહેલા દિવસે નોંધાવેલો ૫૦૦ પોઇન્ટ જેટલો ઉછાળો અને નિફ્ટીએ ૧૭,૫૦૦ની વટાવેલી સપાટી રોકાણકારોને પ્રોત્સાહિત કરી રહી છે. વિશ્ર્વબજારમાં મિશ્ર હવામાન અને વિરોધાભાસી આગાહીઓ છતાં ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને એફઆઇઆઇની નવેસરથી શરૂ થયેલી લેવાલીને કારણે […]

Continue Reading