અભિનેત્રી દિયા મિર્ઝાની ભત્રીજી તાન્યાનું માર્ગ અકસ્માતમાં મોત

બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાના ઘરે શોકનો માહોલ છવાઇ ગયો છે. દિયાની ભત્રીજી તાન્યા કાકડેનું હૈદરાબાદમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આ માહિતી દિયાએ શેર કરી છે. સોમવારે સવારે, તાન્યા તેના કેટલાક મિત્રો સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટથી ઘરે જઈ રહી હતી, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. દિયા તેની ભત્રીજીના મૃત્યુથી ખૂબ જ દુઃખી થઇ […]

Continue Reading