બિકીનીમાં બીચ પર રોમાન્સ કરતી નજરે જડી પ્રિયંકા

Mumbai: બોલીવૂડ અને હોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અવારનવાર ચર્ચાનું કારણ બનતી હોય છે. પ્રિયંકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસપ્રદ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તે પતિ નિક જોનસ સાથે હાલમાં વેકેશન માણી રહી છે. તેની તસવીરો પણ પ્રિયંકાએ શેક કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા પતિ સાથે વેસ્ટ ઇન્ડિઝના […]

Continue Reading