ઇમોશનલ ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર, એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા…

Mumbai: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઇ રહ્યું છે. તેમના પક્ષના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ 10 થી 15 ધારાસભ્ય સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે. ઉદ્ધવ સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બપોરે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર સરકાર બચાવવાના મરણિયા પ્રયાસરૂપે ઠાકરેએ શિંદે માટે મુખ્ય […]

Continue Reading

TMCએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો

તૃણમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાએ મંગળવાર, 21 જૂને કહ્યું હતું કે તેમના માટે પાર્ટીની રાજનીતિથી દૂર જઈને મોટા રાષ્ટ્રીય હેતુ માટે કામ કરવાનો સમય આવી ગયો છે. ટીએમસીએ રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત-વિપક્ષના ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂકવાનો નિર્ણય કર્યા પછી તરત જ તેમનો આ નિર્ણય આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ મંગળવારે, 21 […]

Continue Reading