આદિત્ય ઠાકરેએ શિંદે જૂથ પર કર્યો પ્રહાર! હમ શરીફ ક્યા હુએ સારી દુનિયા બદમાશ હો ગઈ

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકારણનો મહાસંગ્રામ શમવાનું નામ લઈ રહ્યો નથી. આદિત્ય ઠાકરે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે 30 મેના દિવસે એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદની ઓફર કરી હતી. ઉદ્ધવ ઠાકરેની તબિયત ખરાબ છે એટલે શિંદે આ સમયનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ ખેલમાં ભાજપ સામેલ નથી તો તેમના લોકો […]

Continue Reading

Shootout At Manali! પ્રેમી સાથે હોટલના રૂમમાં રોમાન્ટિક થઈ પત્ની, આવેશમાં આવીને પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Manali: હિમાચલ પ્રદેશના રોમાન્ટિક ડેસ્ટિનેશન ગણાતા મનાલીની એક હોટલમાં ગોળીબાર થયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દિલ્હીના એક શખ્સે તેની પત્ની અને પ્રેમીને મનાલીની હોટલના એક રૂમમાં રંગેહાથ પકડ્યા હતાં અને આવેશમાં આવીને તેણે પોતાની પત્ની અને પ્રેમીને ગોળી મારી હતી અને ત્યારબાદ તેણે પોતાને ગોળી મારી દીધી હોવાની ઘટના સામે […]

Continue Reading