જો તમે ઇસ્લામ વિરુદ્ધ જાઓ છો…- જાણો મુસ્લિમ દેશોએ કોને આવી ધમકી આપી

કાઉન્સિલ ઑફ ગલ્ફ કોર્પોરેશન (જીસીસી) ના દેશોએ ઓટીટી બ્રાન્ડ નેટફ્લિક્સને વેબસિરિઝમાંની વાંધાજનક સામગ્રી દૂર કરવા જણાવ્યું છે. કાઉન્સિલમાં સામેલ તમામ દેશોના સભ્યોએ નેટફ્લિક્સને ચેતવણી આપીને ઇસ્લામ અને સામાજિક મૂલ્યોની વિરુદ્ધની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા જણાવ્યું છે અન્યથા નેટફ્લિક્સ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. મોટા ભાગના ગલ્ફ દેશો રૂઢિચુસ્ત છે, જ્યાં સમલૈંગિકતા ગુનો ગણવામાં […]

Continue Reading