ગુજરાતમાં મળ્યું ભારતનું પ્રથમ અને વિશ્વનું 11મું EMM નેગેટિવ બ્લડ ગ્રૂપનું સેમ્પલ

ગુજરાતમાં અતિ દુર્લભ એવા EMM નેગેટિવ બ્લડ ગ્રૂપનું સેમ્પલ મળી આવ્યું છે. EMM નેગેટિવ બ્લડ ગ્રૂપ મળવાનો આ ભારતનો પ્રથમ કિસ્સો છે જયારે વિશ્વભરમાં આના 11 જ સેમ્પલ મળ્યા છે. મૂળ રાજકોટના રહેવાસી 65 વર્ષીય હૃદય રોગના દર્દીના બ્લડ સેમ્પલની તપાસ કરતા આ વાત બહાર આવી છે. આ બ્લડને A, B, O અથવા AB ના […]

Continue Reading