ચેકિંગના નામે હદપાર! NEET Examની ચેકિંગ દરમિયાન વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્સ પણ ઉતારાવ્યા, વિવાદ વકર્યો

NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ)ની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કડકાઈના નામે વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. કેરળના કોલ્લમ જિલ્લાની એસ શૈક્ષણિક સંસ્થા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એક્ઝામ પહેલા કરવામાં આવતી ચેકિંગ દરમિયાન આશરે 100 જેટલી વિદ્યાર્થિનીના અંડરગાર્મેન્ટ્સ પણ ઉતારાવ્યા હતાં. જોકે, કોલ્લમની આ સંસ્થાએ આ દાવાને […]

Continue Reading

NEET UG પરીક્ષા 2022: 18 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (અંડર ગ્રેજ્યુએટ) એટલે કે NEET-UG-2022 આજે દેશભરમાં લેવામાં આવી હતી. દેશભરમાંથી 18 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા કોરોનાના નિયમોને અનુસરીને લેવામાં આવી હતી. આ પરીક્ષા આજે બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવી હતી. NEET-UG 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા 13 ભાષાઓમાં […]

Continue Reading