રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવારને મહારાષ્ટ્રમાંથી 200 વોટ મળશે… CM શિંદેનો દાવો

રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન આવતીકાલે 18 જુલાઈના સોમવારે થશે. NDA તરફથી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. યુપીએએ યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. સીએમ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 200 મત મેળવવાનો દાવો કર્યો છે. તેઓએ આ દાવો કર્યો તો છે, પરંતુ એ શક્ય કેવી રીતે થશે તે જોવાનું રહેશે. હાલમાં કોંગ્રેસ પાસે […]

Continue Reading