NCRB ડેટા રિપોર્ટ 2021: કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાત પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર બીજા ક્રમે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) 2021ના અહેવાલ મુજબ, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ગુજરાતમાં સતત બીજા વર્ષે સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. NCRBના રીપોર્ટ પ્રમાણે વર્ષ 2021માં ગુજરાતમાં 23 કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે. અહેવાલ મુજબ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની સંખ્યામાં એક વર્ષમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. NCRB 2020 ના […]

Continue Reading