શરદ પવારે NCPના તમામ વિભાગો અને સેલ વિખેરી નાખ્યા

મહા વિકાસ અઘાડી (એમવીએ)સરકારના પતનના ત્રણ અઠવાડિયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક અસરથી પક્ષના એકમો અને સેલને તાત્કાલિક અસરથી વિખેરી નાખ્યા હોવાની માહિતી એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આપી હતી. જોકે, આ પગલાનું કારણ જાણવા મળ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર એનસીપીમાં નવા આવનારાઓને તક આપવાની તૈયારી કરી […]

Continue Reading