IRCTC એ આપી નવરાત્રી ગિફ્ટ! પ્રવાસીઓને મળશે આ સ્પેશિયલ સુવિધા

તહેવારના સમયે ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે એવામાં તેમને કોઈ અસુવિધા ન થાય તે માટે IRCTC ખૂબ જ ધ્યાન રાખે છે. મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન પ્રવાસીઓને ખાવા-પીવામાં પરેશાની ન થાય તે માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વ્રતના સમયમાં યાત્રા કરનારા પ્રવાસીઓને IRCTC તરફથી વ્રત થાળી ઉપલબ્ધ કરાવવામાં આવશે, એવી માહિતી […]

Continue Reading