લવ જિહાદ મામલે પોલીસ અધિકારી પર બગડી નવનીત રાણા! કહ્યું મારો ફોન રેકોર્ડ શા માટે કર્યો? જાણો શું છે આખો મામલો

મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા લવ જિહાદ મુદ્દે પોલીસ અધિકારી સામે આક્રમક થયા હતાં. તેમણે આરોપ લાગાવ્યો છે કે એક મુસ્લિમ યુવકે જબરદસ્તી એક હિંદુ યુવતી સાથે કરેલા લગ્નના મામલાને પોલીસ દબાવવાની કોશિશ કરી રહી છે. અમરાવતી પોલીસ સ્ટેશનમાં નવનીત રાણાએ જણાવ્યું હતું કે, અમરાવતીમાં લવ જિહાદ ખૂબ જ ચાલી રહ્યું છે. ફરી એક વાર […]

Continue Reading