PM મોદીએ નવા સંસદભવનની છત પર કર્યું ‘રાષ્ટ્રીય પ્રતીક’નું અનાવરણ, આમંત્રણ ન મળવાથી વિપક્ષ ભડક્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદની નવી ઇમારતની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વિરોધ પક્ષોને આમંત્રણ ન આપવા બદલ કોંગ્રેસ પક્ષ ગુસ્સે થયો હતો. પાર્ટીના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે સાંસદ હતા ત્યારે પણ નવી સંસદની વાતો થતી હતી. નવી સંસદની રચના થઈ રહી […]

Continue Reading