ગુજરાતના મુખ્ય પ્રધાને નેશનલ ગેમ્સના લોગોનું કર્યું ઉદ્ઘાટન, ગીરના સિંહને મળ્યુ લોગોમાં વિશેષ સ્થાન

ગુજરાતમાં પહેલી વાર નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલના હસ્તે 36મી નેશનલ ગેમ્સના લોગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે આ લોગોમાં ગીરના સિંહને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી નેશનલ ગેમ્સનું આયોજન […]

Continue Reading