બાપ રે, નાશિકની જેલમાં કેદીઓએ પોલીસ કર્મચારી પર કર્યો હુમલો! કર્મચારીઓની સુરક્ષા અંગે ઉઠી રહ્યા છે સવાલ

નાશિકની સેન્ટ્રલ જેલમાં 10-12 કેદીઓએ મળીને પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કર્મચારી ગંભીર રીતે ઝખમી થયો હોવાનું જાણવા મળ્યું છે. કેદીઓ દ્નારા કરવામાં આવેલા હુમલાને કારણે જેલ કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે અને કર્મચારીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા આ કેદીઓને પુણેની […]

Continue Reading