Good News: ભારત બાયોટેકની વધુ એક વેક્સિનને મળી મંજૂરી, નાકથી અપાતી પહેલી વેક્સિન માર્કેટમાં આવશે

દેશભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હાલમાં નિયંત્રણમાં છે ત્યારે આ લડાઈ સામે વધુ એક હથિયાર સામેલ થયું છે. મળતી માગિતી અનુસાર ભારત બાયોટેકની નેસલ વેક્સિનને DCGIએ તાત્કાલિક વપરાશ માટે મંજૂરી આપી છે. આ વેક્સિન નાકથી આપવામાં આવશે અને તે ભારતની પહેલી વેક્સિન છે, એવી માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી હતી. આ ભારતમાં કોરોનાની […]

Continue Reading