ગમે તેટલા ઝાડૂં ફૂંકાવી લે, જનતા ફરીથી ભરોસો નહીં કરે! મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે અને નિરાશામાં ડૂબેલા છે. સરકાર વિરુદ્ધ ખોટું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર ફરી એક વાર વિશ્વાસ મૂકશે નહીં. આવી હતાશાનો અનુભવ કરનારા લોકો હવે બ્લેક મેજિક તરફ જતાં દેખાઈ […]

Continue Reading

વડા પ્રધાન મોદી, અમિત શાહે બદલ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ડીપી, આ છે કારણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને તિરંગાની તસવીર લગાવી છે. મંગળવારે સવારે આ ટોચના નેતાઓએ તેમના ડીપીમાં તિરંગાની તસવીર મુક્યા પછી અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ […]

Continue Reading

શોર્ટકટથી કેટલાક નેતાઓનુ ભલુ થઇ શકે છે, દેશનુ નહીં- વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. મોદી અહીં અનેક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ આજે સૌથી પહેલા એલટી કોલેજમાં અક્ષય પાત્ર મિડ ડે મીલ કિચનનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યક્રમને સંબોધિત કર્યો. એ પછી ડો. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ સિગરામાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમએ સ્ટેડિયમમાં હાજર લોકોનું સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું […]

Continue Reading