મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે […]

Continue Reading

‘ભગવાન શિવે જેમ વિષપાન કર્યું હતું, તેમ મોદીજીએ 2002ના રમખાણોના જુઠા આરોપોની પીડા સહન કરી’-અમિત શાહ

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં 2002ના રમખાણ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મૌન તોડ્યું છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઝાકીયા જાફરીની SITના રીપોર્ટને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રમખાણમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના અધિકારીઓની ભૂમિકા અંગે જે આરોપો થયા હતા એ અંગે અમિત શાહે ખુલીને વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સાથી […]

Continue Reading

2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ક્લીન ચિટ યથાવત, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી

ગુજરાતમાં આજ થી 20 વર્ષ પહેલા 2002માં થયેલા કોમી રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર ષડ્યંત્રના આરોપો લાગ્યા હતા જેની તપાસ કર્યા બાદ SITએ તેમને ક્લીનચીટ આપી હતી. SITએ આપેલી આ ક્લીનચીટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. સુનાવણીમાં કોર્ટે રાજ્યના તત્કાલિન સીએમ નરેન્દ્ર […]

Continue Reading