પ. બંગાળમાં મમતાને ઝટકો, નંદીગ્રામની મહત્વની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી જીત

પ. બંગાળના નંદીગ્રામના બ્લોક 1માં ભેકુટિયા કોઓપરેટિવ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ સોસાયટીની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે, જેને કારણે સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસને ઝાટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે 12માંથઈ 11 બેઠક જીતી લીધી છે અને ટીએમસીને ફાળે માત્ર એક જ બેઠક ગઇ છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં, તૃણમૂલ કોંગ્રેસે કાંઠી અને નંદીગ્રામમાં સહકારી ચૂંટણી જીતી […]

Continue Reading