ચીન અને અમેરિકા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાની અમેરિકાને ધમકી, કહ્યું- ચૂકવવી પડશે ભારે કિંમત

અમેરિકાના લોઅર હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાજેતરમાં લીધેલી તાઈવાનની મુલાકાતે લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને અમેરિકા પર સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી અને તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય અભ્યાસ પણ શરુ કરી દીધો છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ અમેરિકાનાં વલણ સામે વાંધો ઉઠાવતા ધમકી આપી છે. […]

Continue Reading

તાઇવાનથી અમેરિકાનો ચીનને પડકાર: સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું,‘અમેરિકા હંમેશા તાઈવાન સાથે ઉભા રહેવાનું વચન આપે છે.’

ચીનની(China) ધમકી છતાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ(Nancy Pelosi) તાઈવાન (Taiwan) પહોંચી રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન સાથે મુલાકાત કરી છે. મંગળવારે રાત્રે પેલોસી તાઈવાનની રાજધાની તાઈપે(Taipei) પહોંચ્યા હતા. તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન તેમનું સ્વાગત કરવા તાઈપેઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ ઉપરાંત આજે નેન્સી પેલોસીએ તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી. પેલોસીએ રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો […]

Continue Reading