નાલાસોપારાથી ગુમ ત્રણ સગીરા સુરત-વાપીમાં મળી આવી

પાલઘર: નાલાસોપારાના ઘરમાંથી ભાગીને ગુજરાત ગયેલી ત્રણ સગીરાને સુરત અને વાપીથી તાબામાં લેવાઈ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર શેલારે જણાવ્યું હતું કે આઠમા ધોરણમાં ભણતી ત્રણેય કિશોરી ૧૪ સપ્ટેમ્બરે ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ નાલાસોપારાના પેલ્હાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદો નોંધાવી હતી. તપાસ દરમિયાન એક કિશોરી સુરતમાંથી, જ્યારે અન્ય બે વાપીમાંથી મળી આવી હતી. નાલાસોપારામાં લવાયેલી […]

Continue Reading