મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.

Continue Reading

પૂરનો સામનો કરવા માટે અમને આવકની જરૂર છે’: આસામની હોટલમાં બળવાખોર મહારાષ્ટ્રના ધારાસભ્યો પર CM હિમંતા

ગુવાહાટી: શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના ધારાસભ્યોનું એક જૂથ આસામ પહોંચ્યું અને તેને એક વૈભવી હોટલમાં રાખવામાં આવ્યાના કલાકો પછી, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ બધાને આસામની મુલાકાતે આવકારે છે કારણ કે રાજ્યને આવકની જરૂર છે. રાજ્ય વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે.

Continue Reading

Maharashtra Political Crisis: … તો હું રાજીનામુ આપવા માટે તૈયાર છું, જાણો શા માટે CM ઉદ્ધવ ઠાકરેએ આવું કહ્યું

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવના માધ્યમથી મોટું નિવેદન આપતા કહ્યું છે કે મારો એકપણ ધારાસભ્ય જો મારી સામે આવીને મને કહે કે હું તમને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતો નથી તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું આજે દુ:ખી છું, પણ સાથે સાથે […]

Continue Reading

નીતિન દેશમુખે કર્યો ધડાકો! કહ્યું, હું ઉદ્ધવ ઠાકરે સાથે છું, મારુ અપહરણ કરવામાં આવ્યું હતું

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા નીતિન દેશમુખે મોટો દાવો કર્યો છે. અકોલાના વિધાનસભ્ય નીતિન દેશમુખ એકનાથ શિંદેની સાથે હતા. તેઓ નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સુરતમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદે સાથે સુરતમાં હાજર રહેલા નીતિન દેશમુખે કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેબ […]

Continue Reading

Maharashtra Political Crisis: શિવસેનાના વિધાનસભ્યોને સાંજે પાંચ વાગ્યે CMના નિવાસસ્થાને હાજર રહેવાનું ફરમાન

Mumbai: શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની તરફેણ કરી રહેલા ધારાસભ્યોને સુરતથી ગુહાવાટી પહોંચતા મહારાષ્ટ્રમાં રાજકીટ કટોકટી વધુ ગંભીર બની રહી છે. શિંદેએ દાવો કર્યો હતો તે 40થી વધુ વિધાનસભ્યો તેમની પાથે છે અને તેઓ પાર્ટી બદલશે નહીં એવું ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે ભાજપ સાથે ફરીથી ગઠબંધન કરવામાં આવે અને શિવસેના-ભાજપની સરકાર સત્તા પર […]

Continue Reading

ઇમોશનલ ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર, એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા…

Mumbai: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઇ રહ્યું છે. તેમના પક્ષના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ 10 થી 15 ધારાસભ્ય સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે. ઉદ્ધવ સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બપોરે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર સરકાર બચાવવાના મરણિયા પ્રયાસરૂપે ઠાકરેએ શિંદે માટે મુખ્ય […]

Continue Reading

બળવાખોર એકનાથ શિંદે પર શિવસેનાની કાર્યવાહી, ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવ્યા, પવારે કહ્યું- ત્રીજી વખત સરકારને તોડી પાડવાનું કાવતરું

શિવસેનાએ તેમના બળવાખોર નેતા એકનાથ શિંદે સામે કાર્યવાહી કરી છે અને તેમને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા છે. રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારનો પરાજય થયો હતો. હવે એ જ તર્જ પર એમએલસી ચૂંટણીમાં પણ ભાજપે પાંચમી બેઠક જીતી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસને આ જીતના હીરો માનવામાં આવે છે. મહાવિકાસ આઘાડી સરકાર હજી આ આંચકામાંથી બહાર […]

Continue Reading

કાશ્મીર મુદ્દે સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી

મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પંડિતો અને મુસ્લિમ સુરક્ષા દળના જવાનોના ટાર્ગેટ કિલિંગ વચ્ચે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અમુક ફિલ્મોના પ્રચાર કરવામાં વ્યસ્ત હોવાનો દાવો કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. કાશ્મીર ખીણમાં સુરક્ષાની બાબતની ભાજપ અવગણના કરી રહી છે, એવો અહીં ઉપસ્થિત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દાવો કર્યો હતો. શું કાશ્મીરી પંડિતો […]

Continue Reading