sanjay Raut

બળવાખોરો ધારાસભ્યો પાસે હજુ સમય છે ભાનમાં આવી જાય, જો શિવસૈનિકો ભડકી જશે તો મહારાષ્ટ્ર ભડકે બળશેઃ સંજય રાઉત

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાઓ થઈ રહી છે છે. શિવસેનાના કાર્યકર્તાઓએ અનેક જગ્યાએ તોડફોડ કરી છે ત્યારે બીજી બાજુ પાર્ટીના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ફરી એકવાર ચેતવણી આપી છે.

Continue Reading

MVA સરકાર દ્વારા 48 કલાકમાં 160થી વધુ સરકારી આદેશ જાહેર કરાયા- ભાજપના નેતાએ કરી ‘સત્તાનો દુરુપયોગ’ રોકવાની માંગ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દરેકરે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે રાજ્યમાં અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે ગઠબંધન સરકાર તરફથી 48 કલાકમાં અંધાધુંધ રીતે 160થી વધુ સરકારી આદેશો જાહેર […]

Continue Reading

CM ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે થઇ એક કલાકની બેઠક, શરદ પવારે શિંદેને CM બનાવવાની કરી ભલામણ

Mumbai: મહારાષ્ટ્રમાં Political Crisis વચ્ચે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCPના વડા શરદ પવારની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આશરે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે એકનાથ શિંદેને મનાવવાને લઇને ચર્ચા થઇ હતી. આ સાથે જ શરદ પવારે શિદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાની પણ ભલામણ કરી છે. આ બેઠકમાં સુપ્રિયા સુળે પણ […]

Continue Reading

નીતિન દેશમુખે કર્યો ધડાકો! કહ્યું, હું ઉદ્ધવ ઠાકરે સાથે છું, મારુ અપહરણ કરવામાં આવ્યું હતું

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા નીતિન દેશમુખે મોટો દાવો કર્યો છે. અકોલાના વિધાનસભ્ય નીતિન દેશમુખ એકનાથ શિંદેની સાથે હતા. તેઓ નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સુરતમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદે સાથે સુરતમાં હાજર રહેલા નીતિન દેશમુખે કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરે અને બાળાસાહેબ […]

Continue Reading

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર થઇ વાતચીત

મહારાષ્ટ્રમાં આવેલું રાજકીય સંકટ ગહેરાય રહ્યું છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. એકનાથ શિંદે તેમની સાથે શિવસેનાના ધારાસભ્યોને લઇને સુરતની એક હોટેલમાં શિફ્ટ થઇ ગયા છે. શિવસેના તેમને મનાવવાનો સતત પ્રયત્ન કરી રહી છે, પણ હજુ સુધી કોઇ સકારાત્મક પરિણામ જોવા મળ્યુ નથી. આ દરમિયાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન […]

Continue Reading