સંગીત ફકત મનોરંજન જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી

21મી જૂને વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે. સામાન્ય રીતે લોકો સંગીતને મનોરંજનનું સાધન સમજે છે પણ વાસ્તવમાં સંગીત એક થેરેપી છે, જે વ્યક્તિની મનોદશાને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોની ની માનીએ તો જયારે આપણે મનપસંદ સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણુ મસ્તિષ્ક ડોપામાઇન નામનું એક રસાયણ છોડે છે, જેનાથી મૂડ સારો થાય છે. આજકાલના […]

Continue Reading