UPના મુરાદાબાદમાં ઘરની અંદર સામૂહિક નમાજ અદા બદલ 26 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

Uttarpradesh: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ઘરમાં સામૂહિક રીતે નમાજ અદા કરનાર 26 લોકો સામે કેસ નોંધાયા બાદ આ અંગે રાજકીય માહોલ ગરમ થયો છે. AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે કે શું હવે ઘરોમાં નમાજ અદા કરવા માટે સરકાર અને પોલીસ પાસેથી પરવાનગી લેવી પડશે? મુસ્લિમો સાથે કયાં સુધી […]

Continue Reading