આનંદો! મુંબઈનું આવતા વર્ષ સુધીની પાણીની ચિંતા ટળી, જળાશયોમાં ૯૯.૩૨ ટકા પાણી જમા થયું, બે વર્ષ બાદ ભાતસા છલકાયું

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં ૯૯.૩૨ ટકા પાણી જમા થઈ જતા મુંબઈગરાની આવતા વર્ષ સુધીની પાણીની ચિંતા મટી ગઈ છે. મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થતા મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતમાંથી ચાર જળાશયો સંપૂર્ણપણે છલકાઈ ગયાં છે. જ્યારે બાકીનાં ત્રણ જળાશય પણ ગમે ત્યારે છલકાઈ જાય એવી […]

Continue Reading