પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રેલવેની ભેટ! એસી લોકલની સર્વિસ વધી, મુંબઈગરાનો પ્રવાસ વધુ કૂલ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રેલવે બોર્ડ તરફથી તબક્કાવાર એર કન્ડિશન્ડ (એસી) રેક (ઈએમયુ-ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ)ની ફાળવણીને કારણે આજથી પશ્ર્ચિમ રેલવેમાં નવી આઠ સર્વિસીસ દોડાવવાનું ચાલુ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ફ્રિકવન્સી વધવાથી પ્રવાસીઓ વધુ ટ્રાવેલ કરી શકે છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો. એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડાંમાં ઘટાડો કરવાને કારણે એસી […]

Continue Reading