મુંબઈ ટ્રાન્સ હાર્બર સી-લિંકનું ૮૫ ટકા કામકાજ પૂરું, વાહનોની અવરજવર માટે આગામી વર્ષે બ્રિજને ચાલુ કરવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રાક્ચર સંબંધિત વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે મહારાષ્ટ્રની નવનિયુક્ત સરકાર કમર કસી રહી છે ત્યારે મુંબઈના સૌથી જાણીતા મુંબઈ ટ્રાન્સ હાર્બર સી-લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટનું લગભગ ૮૫ ટકા કામકાજ પાર પાડવામાં આવ્યું છે તથા આગામી વર્ષે વાહનોની અવરજવર માટે બ્રિજને ચાલુ કરવામાં આવશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું […]

Continue Reading