દાઉદ ઈબ્રાહિમ, મુંબઈ રમખાણો સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા પરંતુ એમવીએ સરકાર અનિર્ણાયક રહી: સીએમ શિંદે

શાસક ગઠબંધન છોડવા માટે 50 વિધાનસભ્ય પાસે મોટું કારણ હોવું જોઇએ એમ નોંધતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું કે અગાઉની એમવીએ સરકારનો ઘટક પક્ષ શિવસેના હિંદુત્વ, વીર સાવરકર, મુંબઈ બ્લાસ્ટ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લઇ શકતો નહોતો. એકનાથ શિંદેએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન હિંદુત્વથી […]

Continue Reading