મુંબઇગરા ચેતજો! આજે મૂશળધાર વરસાદની ચેતવણી

ચોમાસાના આગમન બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 104 લોકોના મોત થયા છે . રવિવારે અવિરત વરસાદથી થોડી રાહત મળી હતી. આ દિવસે મુંબઈમાં વધુ વરસાદ નોંધાયો ન હતો. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ​​(સોમવારે ) મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા યલો […]

Continue Reading