મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર રોડ ટ્રિપ મોંઘી પડશે! આ તારીખથી વધુ ટેક્સ ચુકવવા તૈયાર થઈ જાઓ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરનારા પ્રવાસીઓને પહેલી એપ્રિલથી વધુ ટોલ ચૂકવવો પડશે. IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીએ જણાવ્યું હતું કે, પુણે-મુંબઈ એક્સસપ્રેસ વેના ટોલ ચાર્જિસમાં 18 ટકાનો વધારો થશે. આ ભાવ વધારો દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે. આ પહેલા 2020ના એપ્રિલ મહિલામાં ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે નવા દર પહેલી એપ્રિલથી લાગુ થશે. […]

Continue Reading