મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે ટ્રાફિક બ્લોક! ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામને કારણે વાહનચાલકો માટે જાહેર કર્યો વૈકલ્પિક રૂટ

મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના એક ભાગ પર શુક્રવારે બપોરે બે વાગ્યાની વચ્ચે બે કલાકનો ટ્રાફિક બ્લોક હાથ ધરાવાનો છે. એવું મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) ના અધિકારીએ જણાવ્યું હતું. એમએસઆરડીસીએ બહાર પાડેલી અખબારી યાદી અનુસાર પુણે નજીકના કિવલે ગામ પાસે ઓવરહેડ ગેન્ટ્રી (સપોર્ટ તરીકે લેવામાં આવતી મેટલ ફ્રેમ)ના નિર્માણ માટે ટ્રાફિક […]

Continue Reading