મુંબઈ પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: DCPની મંજૂરી વગર નહીં નોંધાય POCSO હેઠળ કેસ, આ છે કારણ

મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક મોટો નિર્ણય કરતા કહ્યું છે કે હવેથી POCSO કે મોલેસ્ટેશનના કેસને નોંધતા પહેલા DCP લેવલના અધિકારીની મંજૂરી લેવી પડશે. કમિશ્નર સંજય પાંડેએ તાજેતરમાં જ આદેશ જાહેર કરતા કહ્યું છે કે એવું જોવા મળે છે કે જૂના વિવાદને કારણે, પ્રોપર્ટીના વિવાદને કારણે અથવા કોઇ આપસી અદાવતને કારણે પોલીસ સ્ટેશનમાં પોક્સો […]

Continue Reading