અંધેરી રેલવે સ્ટેશને ચાલતી ટ્રેનમાંથી ઊતરવા જતા મહિલા પડી અને પછી જે થયું…

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના અંધેરી રેલવે સ્ટેશન ખાતે લોકલ ટ્રેનમાંથી ઊતરવાના ચક્કરમાં મહિલાએ જીવ ગુમાવવાની નોબત આવી હતી, પરંતુ ગણતરીની સેક્ધડમાં પેસેન્જરની સાથે કોન્સ્ટેબલે મહિલાને ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લૅટફૉર્મની ગેપમાંથી ખેંચી લેવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ૨૩મી સપ્ટેમ્બરના શુક્રવારના નવ વાગ્યાના સુમારે અંધેરી રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લૅટફૉર્મ […]

Continue Reading

લોકલ ટ્રેનના છાપરે બેસીને ટ્રાવેલ કરવાનું યુવકને ભારે પડ્યું, ૨૦ વર્ષનો યુવક ૮૦ ટકાથી વધુ દાઝ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના રૂફટોપ (છાપર પર ચઢીને) પર ટ્રાવેલ કરવાને કારણે ૨૦ વર્ષનો યુવક ૮૦ ટકાથી વધુ દાઝી ગયો હતો, જ્યારે ટ્રેનસેવા પર પણ અસર પડી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. યુવકની ઓળખ અમન શેખ (૨૦) તરીકે કરવામાં આવી છે, જ્યારે તે જોગેશ્ર્વરી યાર્ડ નજીકનો રહેવાસી છે. લોકલ ટ્રેનના રૂફટોપ […]

Continue Reading