ડિપ્રેશનમાં ગુજરાતી યુવાનનું ઘાતકી પગલું :મુલુંડમાં માતાની હત્યા કર્યા બાદ યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

ઘરમાં ચિઠ્ઠી લખી યુવક રેલવે ટ્રેક પર કૂદ્યો પ્રવાસીઓએ તેને બચાવી રેલવે પોલીસને સોંપ્યો (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુલુંડમાં બનેલી આંચકાજનક ઘટનામાં છરી વડે ગળું ચીરી માતાની કથિત હત્યા કર્યા બાદ ગુજરાતી યુવાન આત્મહત્યાને ઇરાદે રેલવે ટ્રેક પર કૂદી પડ્યો હતો. પ્રવાસીઓએ યુવકને બચાવી રેલવે પોલીસને સોંપ્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ઘરેથી […]

Continue Reading