યાસીન મલિકે જ કર્યું હતું j&kના Ex-CMની દીકરીનું અપહરણ, રૂબિયાએ કોર્ટમાં ઓળખ કરી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદની દિકરી રુબિયા સઈદનું અપહરણ ભાગલાવાદી નેતા યાસીન મલિકે કર્યું હતું. રુબિયા શુક્રવારે CBIની સ્પેશિયલ કોર્ટ સામે હાજર થઈ હતી અને શુક્રવારે સ્પેશિયલ કોર્ટની સામે નિવેદન આપતા તેણે યાસીન મલિક સહિત ત્રણ આતંકીઓની ઓળખ કરી હતી, જેમણે તેનું અપહરણ કર્યું હતું. રુબિયાને આ કેસમાં કોર્ટમાં પહેલી વાર રજૂ કરવામાં આવી […]

Continue Reading