13 ઓગસ્ટથી શરૂ થશે ભારતના આ બે રાજ્યમાં ડિજિટલ લોક અદાલત

રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (RSLSA) અને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (MSLSA) દ્વારા 13મી ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ લોક અદાલતનું ડિજીટાઈઝેશન સામાન્ય લોકોને તેમના ઘરેથી ન્યાય મેળવવાની સુવિધા આપશે. દેશભરની વિવિધ અદાલતોમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતની […]

Continue Reading