શિલ્પા શેટ્ટીના પતિનું એક્ટિંગ જગતમાં ડેબ્યૂ, શૂટ કરી ફિલ્મ

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલો રાજ કુંદ્રા હવે એક્ટિંગ ડેબ્યૂ કરી રહ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીના પતિ રાજે ગયા મહિને ‘UT નંબર 69’ નામની ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું છે. રાજ કુંદ્રા આર્થર રોડ જેલમાં જે બેરેકમાં રહેતો હતો, તે નંબર સાથે ફિલ્મનું ટાઇટલ મેચ કરે છે. ફિલ્મનું શૂટિંગ માત્ર 18 દિવસમાં […]

Continue Reading