વાહ! પહેલી વાર Mount Mary Bandra Fairને ઓનલાઈન જોઈ શકાશે

મુંબઈગરાના આકર્ષણનું કેન્દ્ર એવા માઉન્ટ મેરી જાત્રા 2022 (બાંદ્રા મહોત્સવ) નું પહેલી વાર લાઈવ સ્ટ્રીમિંગ થવા જઈ રહ્યું છે. 11થી 18 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન યોજાતા આ મહોત્સવનું લાઈવ સ્ટ્રીમિંગ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી આ લિંક પર જોવા મળશે. નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી તમામ ઉત્સવ સાદાઈથી ઉજવાતા હતાં. આ વર્ષે […]

Continue Reading

માઉન્ટ મેરીના ફેરમાં આવનારા મુંબઈગરા માટે બેસ્ટ દોડાવશે સ્પેશિયલ બસ

બાન્દ્રામાં માઉન્ટ મેરી ચર્ચમાં આવનારા મુંબઈગરા માટે બેસ્ટે સ્પેશિયલ બસ દોડાવી રહી છે. રવિવાર ૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન બાન્દ્રામાં માઉન્ટ મેરીની જાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને પગલે બે વર્ષ બાદ આ વર્ષે યોજાઈ રહી છે. તેથી મોટી સંખ્યામાં લોકો માઉન્ટ મેરી ચર્ચમાં ઉમટી રહ્યા છે. લોકોની ભીડને પહોંચી વળવા બેસ્ટ પ્રશાસન દ્વારા સ્પેશિયલ […]

Continue Reading

આનંદો! બે વર્ષ બાદ બાન્દ્રામાં યોજાશે માઉન્ટ મેરીની જાત્રા રોજના એક લાખ ભક્તો હાજરી પૂરાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કોરોનાને પગલે બે વર્ષ બાદ આજથી એક અઠવાડિયા માટે બાન્દ્રા (પશ્ર્ચિમ)માં માઉન્ટ મેરીની જાત્રા ભરાશે. આ જાત્રામાં દરરોજના એક લાખથી વધુ લોકો હાજરી પૂરાવશે એવો અંદાજો છે. લોકોના ઘસારાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે. ૧૧થી ૧૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા માઉન્ટ મેરી ફેરમાં મોટી સંખ્યામાં લોકો હાજરી પૂરાવે […]

Continue Reading