મોટર મેનની સતર્કતાને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો

ભારતીય રેલ્વેમાં મોટરમેન દેશની સેવાની સાથે જનતાની પણ સેવા કરી રહ્યા છે. સાવધાની સાથે કામ કરીને મોટરમેન લોકોના જીવ બચાવીને રાષ્ટ્રની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં મોટરમેને આત્મહત્યા માટે ટ્રેક પર કૂદી ગયેલા વ્યક્તિની જાન બચાવી હતી. આ ઘટના 19 ઑગસ્ટના રોજ સેન્ટ્રલ રેલવેના ચિંચપોકલી રેલવે સ્ટેશન પર બની હતી. […]

Continue Reading